કમ્પ્લેન બોક્સ ! - (ભાગ-૮)

(14)
  • 2k
  • 1
  • 816

(આપણે આગળ જોયું કે આયુષ ખુશીને મળીને માફી માંગવા માટે બસ સ્ટેશન જાય છે પણ ત્યાં તેને ખુશી મળતી નથી પણ ખુશીને ફ્રેન્ડ રાધી એના પર ગુસ્સે થતા કહે છે કે તે ખુશી વિશે કશુ જ જાણતો નથી આ સાંભળી આયુષને ઝટકો લાગે છે રાધી આયુષને વધી વાત કરે છે અને હકીકત સાંભળી આયુષ રાધીને કહે છે કે તે એને ખુશી પાસે લઇ જાય રાધીને બાઈક પાછળ બેસાડી આયુષ ગાડી સ્ટાર્ટ કરે છે અને સાથે સાથે એના મગજમાં રાધીએ કીધેલી વાત ઘૂમ્યા કરે છે હવે આગળ.......) ખુશી સોરી ખુશી નહિ હિના ,જેને આજ સુધી હું ખુશી ખુશી કહીને બોલાવતો હતો