વન્સ અપોન અ ટાઈમ - 60

(154)
  • 8k
  • 14
  • 5.6k

પોલીસ ઓફિસર મિત્રએ અમને સલાહના સૂરમાં કહ્યું કે અપ્પુ ટકલા પાસેથી હવે શક્ય એટલી વધુ માહિતી શક્ય એટલા ઓછા સમયમાં લઈ લેવાની કોશિશ કરજો! પોલીસ ઓફિસર મિત્રનો ઈશારો અમારી સમજમાં આવ્યો હતો, પણ પપ્પુ ટકલા અંડરવર્લ્ડકથા પોતાની આગવી સ્ટાઈલથી કહેતો હતો. અને એના મૂડ પ્રમાણે એની વાત કહેવાની સ્ટાઈલ જુદી જુદી રહેતી હતી.