ભાગ-15 ( આગળ જોયું કે રોહન સાથે જ ટકરાઈ છે અને જેને પૂજા વાવાજોડું કહી રહી છે એ બીજું કોઈ નહિ પણ વરસાદી રાતે જે છોકરી ને જોઈ રોહન એના પ્રેમ માં પડી ગયો હતો એ જ છે રોહન ના હોશ ઉડી જાય છે એને સપને પણ ખ્યાલ ન હતો કે એ એને આ રીતે મળશે હવે જોઈએ આગળ ) રોહન પૂજા અજય રશ્મિ અને તેજલ બધા વિધિ થવાની હોઈ ત્યાં જાય છે ડીજે પર થી એનાઉન્સમેન્ટ થાય છે આપને જેની