પ્રેમીરાજા દેવચંદ - ૭

(23)
  • 4.6k
  • 1
  • 1.9k

લાલચનો ભોગ બનેલ યુવાનના મરણનું કારણ રાજાએ કાને ન ધરતાં વાતની ખબર હોવા છંતા રાજા અજાણ બની રહેવા લાગ્યા એજ રીતે થોડા વર્ષો વીતી ગયા..... રાજાને ત્યાં જન્મેલ પુત્રીઓ નું નામકરણ થઇ ગયું હતું, એક દિકરીનું નામ કામીની અને બીજીનું નામ રાગીની રાખવામાં આવેલ હતું એક દમ સુખી સંસારીક જીવન જીવતા રાજાના જીવનમાં ગ્રહણ આવ્યું.... બન્ને દિકરીઅોને પાંચ વર્ષ થયા હતા, રાજા પાંચ વર્ષ બાદ જન્મ દિવસની ઉજવણી કરવાનું વિચારતા હતા, આ વખતે રાજાઅે અેક નવો વિચાર કરેલો હતો કે નગરના લોકોને સોનાના સિક્કા ભેટ આપવા,સોનગીર નગરીના લોકોમાં અેક ઉમંગ હતો. રાજા ભુલી ગયો હતો કે કોઇ જાદુઇ