‘’ તને એવું કેમ લાગે છે કે દરેક વખતે હું જ ઝઘડા કરું છું ?’’ ‘’ હા, તું જ કરે છે, તું હંમેશા ઝઘડવા માટેના કારણો શોધે છે.’’ ‘’ મને શોખ નથી ઝઘડવાનો પણ તું દરેક વખતે એવું કરે છે કે મારાથી સહન નથી થતું.’’ ‘’ આપ મને તું એક નક્કર કારણ આપ ઝઘડા માટેનું. આ છેલ્લી એક કલાકથી આપણને લડી રહ્યા છીએ પણ શું કામ લડીએ છીએ એનું કારણ તને કે મને ખબર છે ?’’ ‘’ તે સાથે આવવાની ના પાડી એટલે.’’