ગામડા ગામમાં અને નાના શહેરોમાં એક સર્વ સામાન્ય કહી શકાય એવા અમુક દ્રશ્યો અને ઘટનાઓ એટલે કે બે પાડોશીઓની આપસમાં ફાટાફાટ. એક મા જણ્યા બે ભાઈઓ હોય એટલી મીઠાશ અને હૂંફ. વારેતહેવાર પરિવાર સહિત ચોવીસ કલાકની પૂરેપૂરી હાજરી. જો કે દરેક વખતે ફાટાફાટ હોય એવું જરૂરી નથી કેટલાક પાડોશીઓ એટલા કંકાસિયા હોય છે કે એની આસપાસ રહેનારા લોકો સાક્ષાત નર્કનો અનુભવ કરતા હોય છે. પણ આજે આપણે વાત કરવી છે