કોલેજમાં વાઈવા અસાયમેન્ટ

  • 3.9k
  • 1
  • 1k

આમ વિચાર આવે આપણને કે.... જ્યારે આપણે કલમ અને કાગળ લઇને બેઠા હોઈએ છીએ ત્યારે....... કલમની સાહી ખલાસ થઈ જાય છે અને કાગળ પણ ખલાસ થઈ જાય છે... પરંતુ.. એક વસ્તુ જ જીવંત અર્થાત હયાત રહે છે....... જે તે કવિના.... જાદુગર વિચારોની....માયાજાળ..... આવી જ રીતે મારા મગજમાં વિચાર આવતો હતો.... એટલામાં હું... મુખમાં ને મુખમાંં હસવા લાગ્યોકારણ કે મને કોલેજ સમયની ઘટના યાદ આવી ગઈ. આ ઘટના એ સમયની છે જ્યારે હું.....કોલેજમાં અભ્યાસ કરતો હતો.... સવારે ૫ વાગીને ૫૫ મિનિટે મારું એલાર્મ વાગ્યું..