KING - POWER OF EMPIRE - 51

(174)
  • 7.1k
  • 9
  • 2.1k

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ને કાનજીભાઈ માટે જે નફરત હતી તે એ સાબિત કરે છે, દિગ્વિજયસિંહ સાપુતારામાં ડેવિલ આઈ ટેટુ વાળા વ્યક્તિ ને મળે છે અને તેની પાછળ જાય છે અહીં પ્રીતિ પોતાના દાદાજી વિશે ખરાબ નથી સાંભળી શકતી અને શૌર્ય ને તમાચો મારી ને જતી રહે છે, દસ વર્ષ પહેલાં ની ઘટના સામે આવે છે પણ તેની સાથે સંકળાયેલા એક રહસ્ય હવે સામે આવશે) દિગ્વિજય સિંહ ને પાછળ થી કોઈ ગન બતાવી હતી પણ દિગ્વિજય સિંહ અચાનક જ વીજળી ના કડકા સાથે પાછળ ફરે છે અને પેલાં વ્યક્તિ ના હાથમાંથી ગન નીચે પડી જાય છે અને દિગ્વિજય સિંહ તેને