ભારતની વ્યથા...શિક્ષણ - શિક્ષણ વ્યવસ્થા - 2

  • 7.5k
  • 2
  • 2.8k

*ભારતીય શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે અને કોણે ધ્વસ્ત કરી નાખી ??* ભારતની શિક્ષણ વ્યવસ્થાને વિદેશી આક્રમણોનો ભીષણ આઘાત સહન કરવો પડ્યો. મુઘલોના શાસનકાળમાં ભારતના શિક્ષણકેન્દ્રોને નષ્ટભ્રષ્ટ કરી દેવામાં આવ્યા, તો પણ મોઘલ શાસકો ભારતીય શિક્ષણને એટલું નુકશાન કરી ન શક્યા જેટલું અંગ્રેજોએ કર્યું. અંગ્રેજોએ મુઘલ શાસકોની જેમ શિક્ષણકેન્દ્રોને બાળી નાખીને કે જમીનદોસ્ત કરીને તો નષ્ટ ન કર્યા, પરંતુ કાયદાઓ બનાવીને ભારતમાં અંગ્રેજી શિક્ષણપદ્ધતિ ઘુસાડી અને ગુરુકુળ વ્યવસ્થા કાયદાથી ભાંગી નાખી. મેકોલેની કુટિલ નીતિ અનુસાર " અંગ્રેજી શિક્ષણપદ્ધતિ દ્વારા ભારતીયો માત્ર શરીરથી ભારતીય રહેશે, મનથી તેઓ સંપૂર્ણપણે અંગ્રેજ બની જશે." મેકોલેની નીતિ સફળ થઈ. અંગ્રેજીશિક્ષિત ભારતીય યુવકોના