પ્રેમ વાસના - પ્રકરણ - 27

(271)
  • 6.9k
  • 8
  • 3.8k

અઘોરીબાબાને લઇને સખારામ જ્યારે ઘરે આવ્યો કર્નલને હાશની અનૂભૂતી થઇ. એમને લાગુ કે કોઇ બચાવવાનું આવ્યું અંદરને અંદર તેઓ પીડાઇ રહ્યાં હતાં. એક મીલીટ્રી કર્નલ બધી રીતે બળીયા હોવાં છતાં આવી શક્તિ સામે નિરૂપાય હતાં પોતાને બધી રીતે જાણે નિર્બળ માની બેઠાં હતાં. અઘોરી બાબાએ આવીને કહ્યું "અહીં તો હજી હાજર છે અને સખારામ કર્નલ અને વૈભવીનાં રૂમ પાસે લઇ ગયો અને એમણે જોયું રૂમ પોલીસે સીલ કરેલાં હતાં અને અઘોરી બાબાએ કંઇક મંત્ર વિધીને પાણી છાંટ્યુ થોડીવારમાં એ રૂમમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યાં. અઘોરીએ એ સાંભળીને ખડખડાટ હસવા માંડ્યુ અને એ હસવામાં અગ્રિન જેવો ક્રોધ હતો. એમણે