પ્રેમ વાસના - પ્રકરણ - 26

(258)
  • 6.3k
  • 5
  • 3.7k

પ્રકરણ - 26 પ્રેમ વાસના ફોરેન્સીફ લેબ નો સ્ટાફ આવીને રૂમની તલસ્પર્શી તપાસ કરી અને બધાં જરૂરી પુરાવા એકઠાં કર્યો. કેમેરા બેડ પર પડેલો જોયો અને ઉત્સુતાંથી અંદર શુ રેકોર્ડડ છે એ જોવા કેમેરાં ચાલુ કર્યો તો કંઇ અજીબ જ રેકોર્ડ થયેલું જોયું. એમાં મનીષાબેન સાથે કાળો ઓળો જોવા મળેલ- વૈભવી અને વૈભવી પણ સાથે હતાં અમુક દ્રશ્યનાં વૈભવ વૈભવીને ચૂમી રહેલાં અને વૈભવીની સાથે કોઇ કાળો ઓળો દેખાતો હતો કહ્યું સ્પષ્ટ નહોતું પણ આજુબાજુનાં રોડમાં કાળા કીબાંગ દ્રશ્યમાં ગોલ્ડન યલો અને કેસરી અને લીલાં રંગના શેડ દેખાતાં હતાં જે કોઇ આકૃતિ દર્શાવતા હતાં પરંતુ કશું જ સ્પષ્ટ નહોતું.