પ્રેમ વાસના - પ્રકરણ - 25

(228)
  • 5.5k
  • 10
  • 3.7k

વૈભવે કોઇ બીજા મૃતાત્મા પ્રેતને નાગપાલ કહીને બોલાવ્યો અને એને તિરસ્કારતા કહ્યું "તું હટ અહીંથી તને તો મનીષામાં રસ છે તુ કેમ વૈભવીને ? અને પહેલીવાર અંદર અંદર જાણે તૂ તા જોઇ લક્ષ્મણ આ બધું જોઇ સાંભળીને અચજરમાં પડી ગયો. ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ નાં આવ્યાં પછી કર્નલે વિનંતી કરી મારી પત્ની મનીષા અંદર પેલાં પિશાસોનાં હાથમાં છે અને દીકરી હોસ્પીટલમાં મોકલી… મારી મદદ કરો. સિધ્ધાર્થે બધાને એક સાથ દરવાજા પર જોર કરવાં કહ્યું અને દરવાજો ખૂલ્યો નહીં પરંતુ તૂટીને એક બાજુ પડ્યો. અને અંદરનું આવું બિહામણું દ્રશ્ય કોઇએ વિચાર્યું નહોતું. મનીષાબ્હેન દરવાજાની પાછળ લટકેલાં હતાં અને દરવાજો ખૂલતો નહોતો.