પ્રેમ તો પ્રેમ છે - ૭

(18)
  • 2.7k
  • 3
  • 1.3k

મમ્મી ઓ મમ્મી રેણુ ક્યાં છે. વિલાસ બેટા તેના રૂમમાં છે. થોડી અપસેટ છે તું મનાવ. વિલાસ રેણુ ના રૂમમાં ગઈ રેણુ રડતી જોઈ વિલાસ પૂછે છે. શું થયું ડી ? બે વખત પૂછયું પણ જવાબ આપી નહીં એટલે રેણુ ના માથા પર હાથ મૂકી બોલી તું મારી બહેન છે તું નહીં બતાવે તો કોણ બતાવશે. પ્લીઝ મને બતાવ હું તારી મદદ કરીશ. ડી હું રોજ સવાર માં હોકીંગ કરવા જતી હતી. વચ્ચે ગાર્ડન માં હું થોડો રેસ્ટ કરતી. એક દિવસ મારી બાજુમાં એક હેન્ડસમ ફિટનેસ બૉડી વાળો યંગ છોકરો આવી ને બેસ્યો. મારી સામે વારે વારે જોતો હતો. એટલે હું