પ્રેમ તો પ્રેમ છે - ૪

(27)
  • 3.1k
  • 3
  • 1.6k

તરુણ ને મોટા શહેર માં એડમિશન મળ્યું હતું. તેના માટે શહેર અજાણ હતું પણ તે હોશિયાર અને બહાદુર હતો એટલે થોડા દિવસ મા સેટ થઈ ગયો.રોજ ની જેમ આજે તે કોલેજ તરફ ચાલી ને જઈ રહ્યો. કૉલેજ બસ થોડે દૂર હતી. તે મનમાં ગીત ગુનગુનાવી રહ્યો હતો. એક વળાંક આવ્યો તરુણ તેની મસ્તી માં જઈ રહ્યો હતો અચાનક સામેથી આવતી સ્કુટી તેને ટક્કર મારે છે. તરુણ પડી જાય છે. તરુણ જ્યાં સામે નજર કરે છે ત્યાં એક ચુંદડી મોં પર બાંધેલી જોઈ. તે તરુણ પાસે આવી ધમકાવા લાગી.દેખાતું નથી. આંધળો છો.ખબરદાર જો હવે આડો પડ્યો તો.... તું સારો છોકરો લાગે છે એટલે