પ્રેમ તો પ્રેમ છે - ૨

(36)
  • 6.4k
  • 3
  • 2.1k

હેતલ કેતન ને ફોન કરી જણાવે છે. મને કાલે છોકરા વાળા જોવા આવે છે ને તારે જરૂર થી આવવાનું છે. તું મારો નાનપણ નો મિત્ર છે. તું કહીશ તો જ હું લગ્ન કરીશ. તું આવી જા હું તારી રાહ જોઈશ કહી હેતલે ફોન મૂક્યો.સવારે મહેમાન આવી જાય છે. હેતલ કેતન ની રાહ જોઈ રહી હતી. પણ હજુ સુધી આવ્યો ન હતો. હેતલ મહેમાન પાસે ન આવતા તેની મમ્મી તેની પાસે જાય છે. બેટા મહેમાન આવી ગયા છે તું ઝટ પાણી લઈ આવ. મમ્મી કેતન નહીં આવે ત્યાં સુધી તો હું નહીં આવું. હેતલ ના મમ્મી કેતન ને ફોન કરી બોલાવે