ફેશબુકીયો પ્રેમ - 6

(20)
  • 2.8k
  • 3
  • 1.5k

અંશ ઓફિશ જવા માટેની તૈયારીમા હતો. અચાનક તેની માતા એ તેને અવાજ દઈ અને તેની પાસે આવી બેશવાનું કહ્યું. "શું કામ છે મમ્મી? મારે ઓફિશે જવાનું છે. ઓમેય લેટ થઈ ગયો છું." "અરે, શાંત. દીકરા! ઓલી, રમેશ ભાઈ ની ડોટર ને ઓળખે છે ને તું?" "રમેશ ભાઈ? ઓહ! હા! રમેશ ભાઈ! રમેશ ભાઈ ની ડોટર નેહા ને? હા કેમ પૂછે છે?" "આજ થી એ તારી સાથે ઓફિશે જવાની છે. તેની ઓફિશ ત્યાં પાસે જ છે. રોજ બસમાં જઈ અને હેરાન થાય છે. તેના પિતા એ વાત કરી એટલે મેં તને કહયું". "અરે, મમ્મી! પણ તેને હું કઈ રીતે લઈ જઈ