પ્રેમકુંજ - (ભાગ-૩૯)

(100)
  • 3.6k
  • 1.8k

કુંજને ક્યાં ખબર છે,કે હું અત્યારે લાલજીની દુકાન પર છું,કુંજ આજ સુધી ત્યાં બેસીને મારી વાટ પણ ન જોઈ શકે.રિયા ફરી નીચે તે જ જગ્યા પર બેસી ગઈ.************કુંજ હું આજ પણ તને એટલો જ પ્રેમ કરું છું,કુંજ તું મારી સાથે આવું વર્તન ન કર.મારી ભૂલ ન હતી.મને ત્યાં ધકેલવામાં આવી હતી.તું સમજવાની મને કોશિશ તો કર.નહિ રિયા કોઈ રેડ લાઈટ એરિયામાં ગયેલી સ્ત્રીને હું કેમ મારી પત્ની બનાવું.તું પાગલ છે.તું રસ્તે જતી હશે અને લોકો તને જોઈને શું બોલશે તને ખબર છે?હા,કુંજ મને ખબર છે,હું તે સહન કરી શકીશ.મારામાં હજુ પણ એ સહન કરવાની શક્તિ છે,મને તે લોકોથી કોઈ પ્રોબ્લમ