પ્રેમકુંજ - (ભાગ-૩૫)

(61)
  • 3.3k
  • 2
  • 1.7k

રિયાને વિચાર આવી રહ્યો હતો,કે મુંબઈ જઈ મારે લાલજીની દુકાન પર નથી જાવું પણ પહેલા મારે કુંજને મળવું છે.હું કુંજને ગમે તેમ કરીને મુંબઈમાં શોધીશ.અને તેને બધી જ વાત કરીશ.કે લાલજીને કારણે મારે આ બધું સહન કરવું પડ્યું.હું વેશ્યા બનવા નોહતી માંગતી તો પણ મારે એક વેશ્યા બનવું પડ્યું.********કુંજ અને ઇન્સપેક્ટર સાહેબ રાજેશ ખત્રીની હવેલીશોધી રહ્યા હતા.સામે મળતા લોકોને પૂછી રહ્યા હતા કે તમે કોઈ રાજેશ ખત્રી સાહેબની હવેલી જોઈ છે.પણ કોઈ જવાબ આપી રહ્યું ન હતું.કોઈને ખબર ન હતી કે રાજેશ ખત્રીની હવેલી ક્યાં છે.અચાનક કુંજે એક છોકરીને પ્રશ્ન કર્યો તમે રાજેશ ખત્રીની હવેલી જોઈ છે.તે છોકરી થોડીવાર મારી