અનહદ.. - (9)

(34)
  • 2.9k
  • 4
  • 2k

મિતેશ આશા પાસેથી બધું કામ શીખતો ગયો અને બધી જવાબદારીઓ પોતાના પર લેતો રહ્યો. નવરાશ ના સમયે બન્ને ફરવા નીકળી પડતાં. હવે આશા ફક્ત મોટી પાર્ટી ઓ સાથે ની મિટિંગ માં જ હસ્તક્ષેપ કરતી એ સિવાયનું મોટાભાગનું બધું કામ મિતેશ કરવા લાગ્યો. ઓફીસસ્ટાફમાં પણ મિતેશ ચહિતો થઈ ગયો, બધાની તકલીફ સમજતો અને તે એકદમ સમજદારી પુર્વક બધું સંભાળી લેતો. આશા પણ ખુશ હતી તે જાણતી હતી કે મિતેશ તેના માટેજ આ બધું કરે છે, તેને હવે પોતે પૂર્ણ થઈ રહી હોય એવું લાગતું હતું. આશાના પપ્પા પણ મિતેશને લઇ બહુ ખુશ હતા, તે હંમેશા મિતેશનો આભાર માનતા, મીતેશ પણ પોતાનું