અનહદ.. - (8)

(33)
  • 3.2k
  • 4
  • 1.9k

આજે આશા અને મિતેશ બન્ને એકબીજાની સાથે હતાં, બંન્ને ખુશ હતાં, એમાં પણ આશાની ખુશી તો સાતમા આસમાને હતી. "પપ્પાએ કહેલું કે આજે ઓફીસમાં મારા માટે એક સરપ્રાઈઝ છે! એ સરપ્રાઈઝ તું જ હશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી." આશા એ આંખો પોછતાં કહ્યું. "પણ, મને એ કહે કે તું કેમ આવ્યો અહીં, મને મળવા?" આશાએ ઉમેર્યું. મિતેશે કહ્યું, "ના, તને મળવા નહી, હવે હું અહીંજ રહેવાનો હંમેશા તારી પાસે જ." "મને સમાચાર મળ્યા હતા કે તું રસ્તો ભટકી રહી છે! એ સાંભળીને મારી શુ હાલત થઈ હશે તને અંદાજ પણ ન આવે, એકમાત્ર તો દોસ્ત છે તું