અનહદ.. - (5)

(34)
  • 3.3k
  • 5
  • 2.3k

મિતેશ વિચારતો હતો કે એવું તો શું માંગશે આશા..!! પણ ત્યાં જ આશા બોલી ઉઠી, 'એવી કોઈ વસ્તુ છે જ નહિ જે મારાથી તમારો પીછો છોડાવી શકે!' 'તમને એવી આશા છે કે આ આશા તમારો પીછો છોડશે!' તો ભૂલી જાવ. 'તારું કંઈજ ન થઈ શકે.' કહી મિતેશ ચાલતો થઈ ગયો. 'મારાથી તમને કોઈ બચાવી નહીં શકે એ યાદ રાખજો.' પાછળથી આશા નો અવાજ આવતો રહ્યો, પણ તેને પાછું વળી ન જોયું કદાચ તે પણ સમજી ગયેલો કે એ નથી છોડવાની. પણ આશાએ તો નક્કી જ કરી નાખેલું કે કોઈ પણ રીતે તેની સાથે દોસ્તી કરવી જ છે, ખરેખર એવું જ