અનહદ.. - (4)

(43)
  • 3.1k
  • 5
  • 2.3k

તે વિચારતી રહી...ગુસ્સે પણ થયો, ફર્સ્ટ એઇડ પણ કરાવી આપ્યું અને બ્રેક પણ ઠીક કરી આપી. એક જ મુલાકાત માં તેના અલગ અલગ સ્વરૂપ જોવા મળ્યાં.સાંજે પોતાના મમ્મીને બધી વાત કરી, તેના મમ્મી એ કહ્યું, 'સારો છોકરો કહેવાય, પણ સાવચેત રહેવું અત્યારના છોકરાઓ નો કોઈ ભરોશો નહીં, આવીજ રીતે છોકરીઓ ની મદદ ના બહાને તેઓ ફસવાતા હોય છે.'ના મમ્મી તે એવો તો નથી લાગતો.' તેના ચહેરા પર એક અલગ જ ભાવ ઉપસી આવ્યો જે સમજતાં તેમને વાર ન લાગી. પોતાની દીકરી ને એક માં થી વધારે કોણ સમજી શકે.'એમ એક મુલાકાત માં કોઈને દિલ ના આપી દેવાય ગાંડી' તેના મમ્મી માથાં