સાપ સીડી - 13

(42)
  • 4.2k
  • 4
  • 1.9k

પ્રકરણ ૧૩હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી... ટીવી પર ચાલતા ગુજરાતી સમાચારમાં સારિકા સિંહ સાથેનો પોતાનો ઈન્ટરવ્યુ જોઈ રહેલા ગાંધી સાહેબ, થોડા ચિંતિત પણ હતા. હજુ થોડી જ મિનીટો પહેલા ગૌતમ એક અગત્યના કામે ગયો હતો. સરસ્વતી ડેમ પાસેના, વિરોધ પક્ષના રતનપર તાલુકામાં બહુ સારો હોલ્ટ ધરાવતા વનરાજસિંહ બાપુના ફાર્મ હાઉસમાં મિટીંગ હતી. હજુ એકાદ કલાક તો પાકી થવાની હતી. ગઈ કાલે બપોરે સારિકા સિંહને ઈન્ટરવ્યુ આપી દીધા બાદ ભોજન કરી, થોડો આરામ કરી, લગભગ ત્રણેક વાગ્યે પોતે રતનપર આવવા નીકળ્યા હતા. ગાંધીનગરના રાજકારણમાં થોડો ગરમાવો હતો. છ એક મહિનામાં વિધાનસભાની ચૂંટણી હતી. નાના સાહેબ બાદ પક્ષમાં પોતે જ