પ્રેમ ની પરીક્ષા

(29)
  • 5.1k
  • 6
  • 1.5k

થાઈ છે પ્રેમ ની પરીક્ષા ? જ્યારે ચૂપ તું હોઈ ને સમજી એ જાય ત્યારે થાઈ છે પ્રેમ ની પરીક્ષા , જ્યારે હ્દય તારું દુઃખી ને પ્રશ્નો એને થયા ત્યારે થાય છે પ્રેમ ની પરીક્ષા , જ્યારે હાર એની ને જીત તારી છતાં સ્મિત એના મુખની , ત્યારે થાય છે પ્રેમ ની પરીક્ષા , એક પ્રેમી પોતાના જીવનમાં બધું હારી જાય છે એક દીલ ને જીતવા. છતાં પણ કાઈ પામી ના શકે એ જીવનમાં ત્યાર પછી