આંખ હોવા છતાં અંધળો છે.

  • 3.8k
  • 1
  • 1.2k

સ્વર્ગ ની સભા માં જ્યારે દુર્વાસા મુનિ સામવેદનું મંત્ર નુ ગાન કરતાં હોય છે. ત્યારે એક મુની સાથે ઝઘડીપડે છે. અને મંત્ર માં ભૂલ પડે છે. આથી દેવી સરસ્વતી ને હસવું અવ્યું. દુર્વાસા આજોઈને ક્રોધિત થાય છે. અને ભાન ભૂલેલા તે સરસ્વતી ને મૃત્યુ લોક (પૃથ્વી લોક) માં અવતરવા નો શ્રાપ આપે છે. દુર્વાસા ના ક્રોધ ને જોઈને અન્ય રૂષી તો શાંત રહ્યા પણ બ્રહ્મ એ ઠપકો આપે છે. હવે તે શ્રપિત થયેલી સરસ્વતી ને જોઈને મંગળકારી નગારા ના સ્વર સાથે બ્રહ્મ એ ક્હ્યું "હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી,જેના જેના