મારી નાની

  • 3.9k
  • 1
  • 1k

 દીના ,સતા ,રાજુ ,વિમલ ,રવા આવા શબ્દો કાન ને અથડાય એટલે અમે બધા દોડી ને ત્યાં હાજર એવી એમની ધાક ,સિંહ ના જેવી દહાડ સંભાળી ને ત્યાં જઈ એ એટલે અમારા માટે કઈક ખાવાનું લઈ ને જ બેઠા હોય ,આખા ઘર ની ચિંતા ,તે ખાધું ,તારે સુ ખાવું, તું તારે ચિંતા ના કર હું સાથે છું,અમારા બધા ના તકલીફો નું એક જ ઉપાય અને એ મારી નાની નાનપણ થી જ એનું જીવન તકલીફો ભર્યું રહ્યું .ભગવાન એ જાણે બધી જ તકલીફો સહન કરવા માટે એને જ પસંદ કરી હોય એમ ,અને એ પણ એમ થોડી હાર માને