વિચિત્ર યાત્રાએ

(13)
  • 2.9k
  • 2
  • 1.1k

રાજ આજે વહેલો સૂઈ ગયો હતો સવાર થી ફૂટબોલ રમી રમીને થાકી ગયો હોવાથી અચાનક તેણે અનુભવ્યું કે કોઈ એના બેડ પાસે આવી ને તેને હચમચાવી નાખ્યો તે સફાળો બેઠો થઈ ગયો શું થયું ? તેણે પૂછ્યું સામે તેના બેસ્ટ ફ્રેન્ડ મનું , અનું અને સ્વીટુ હતા તને કેટલી વખત કહ્યું કે ટાઈમે આવી જવુ પણ તું છે કે કોઈ દી તૈયાર જ ના હોય કહી રાજ ને ખેંચી ને કાર માં બેસાડી દીધો અને ગાડી પુરપાટ દોડાવી મૂકી અને જોત જોતા માં ગાડી શહેર ની બહાર પહોચી ગઈ અને રાજે જોયું કે કાર અચાનક હવા માં ઊંચી