બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૦

(71)
  • 4.7k
  • 6
  • 1.6k

એકેટલી ધીરજ હશે એ "ટપાલ"ના જમાના માં...આજે બે મિનિટ મોડા રિપ્લાયમાં પણ લોકોને ખોટું લાગી જાય છે.બસ કર યાર..આગળ ભાગ માં..અરુણ મહેક નાં વોટ્સઅપ પર ટ્રાય કરે છે..પણ ઓફ્લાઇન આવે છે..છેવટે પોતાના ગામ જવા બસ નો સમય થઈ જતાં..પોતે બસ સ્ટેન્ડ જાય છે..બસ માં બેસે છે..ત્યાં જ બસ માં મહેક આવી પહોંચે છે..આભાર મિત્રો..આગળ ભાગ ૩૦...અરે..હા, એ ખુશ્બૂ ની છોળો ઉડાડતી...ને આખાય વાતાવરણ ને પરાણે મુગ્ધ કરી દેતી... નમણી યુવતી બીજી કોઈ નહિ પણ..મહેક જ હતી..મને હજુ સુધી કોઈએ કહ્યું જ નહોતું કે મહેક પણ આજેજ આ જ બસ માં અન