સ્વસ્તિક (પ્રકરણ 38)

(167)
  • 4.2k
  • 8
  • 2k

પરાસરે કેનિંગના હાથમાં રહેલી બંદુક પડાવી દીધી હતી પણ દુર બેઠેલા મેથ્યુ બારલોના ધ્યાનમાં સત્યજીતનો ઈરાદો જરાક વહેલો આવી ગયો હતો. ઘોડો સામે પગલે ચાલીને હાથી પાસે ગયો અને ઉભનાળે થયો એ જોતા જ મેથ્યુ એ પોતાના પગ પાસે મુકેલી બંદુક લઇ લીધી અને જેવો સત્યજીત કુદ્યો એણે બંદુક છોડી હતી. બંદુકના અવાજે સુબાહુ અને બાકીના બધાનું ધ્યાન એ તરફ દોર્યું હવે ત્યાં હાજર દરેક સિપાહી ગોરો હોય કે હિન્દી સમજી ગયો હતો કે કેન્ટોનમેન્ટમાં જંગ ફાટી નીકળ્યો છે. દરેકના હાથ પોત પોતાના હથિયાર તરફ ગયા. સત્યજીતની હસ્તિમુદ્રા હાથીના કુભાથળ પર વાગી તો ખરા પણ બરાબર મધ્યે નિશાન ન લગાવી