સ્વસ્તિક (પ્રકરણ 23)

(175)
  • 4.5k
  • 5
  • 1.9k

“જીદગાશા...” સુબાહુ વધુ પડતું પાણી પી ગયો હતો એવું એના અવાજ પરથી જ દેખાઈ જતું હતું, “સત્ય...” આપના પેટમાં ગયેલું પાણી પહેલા નીકળવું પડશે.” જીદગાશાએ કહ્યું. “નહિ પહેલા સત્ય...” “આપ હજુ આપણે બાળકો હોઈએ એમ જીદ કરો છો..” જીદગાશાએ બાળપણના દિવસો ફરી યાદ આવ્યા હોય એમ કહ્યું. “મને તો તમે બધા બાળક જ સમજો છોને...?” સુબાહુના અવાજમાં ભારે રોષ હતો, “મહેલમાં ચાલતી દરેક ચર્ચા મારાથી ગુપ્ત રાખવામાં આવે છે. મતલબ મને બધા હજુ બાળક સમજે છે.” જીદગાશા જાણતો હતો સુબાહુની વાત વાજબી હતી. એણે તો પરાસર અને દંડનાયાકને કહ્યું પણ હતું કે સુબાહુને રાજનીતીમાં દાખલ કરી દેવા જોઈએ પણ દંડનાયક