સ્વસ્તિક (પ્રકરણ 20)

(177)
  • 4.6k
  • 5
  • 2k

સત્યજીતે ગુપ્તમાર્ગ બહાર નીકળતા પહેલા ચહેરા પર કાળી બુકાની બાંધી લીધી અને સુરદુલનો ચહેરો પણ બુકાનીમાં ઢંકાઈ ગયો પણ એમના ધ્યાનમાં ન હતું કે જયારે બીદુએ એના ખભા પરના કાળા મખમલી કપડામાં છુપાવેલું નાનકડું ખંજર ખેચી કાઢ્યું એ સમયે એ કાપડનો ટુકડો કપાઈને નીચે પડી ગયો હતો. સત્યજીતના બાજુ પર બનાવેલું ચિલમ પિતા શિવનું છુંદણું દેખાવા લાગ્યું હતું. બહારના માર્ગે કોઈ નહિ હોય એમનો એ અંદાજ પણ ખોટો પડ્યો હતો. અંદર થયેલા શોર બકોરને લીધે બહાર પહેરો ભરતા ગોરાઓ અને હિન્દી સંત્રીઓ સચેત થઇ ગયા હતા. એમણે અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ અંદર દાખલ થઇ શક્યા નહી. મલિકા