સ્વસ્તિક (પ્રકરણ 7)

(185)
  • 6.1k
  • 5
  • 2.3k

વિવેક કથાનક મારી સાથે ગ્રેટ ટ્રેચરી થઇ હતી. મને કોઈ આબાદ રીતે બનાવી ગયું હતું. દુશ્મન એક એવી ચાલ ચાલી ગયો હતો જે સમજવામાં હું બિલકુલ નિષ્ફળ રહ્યો હતો. મેં એને ઓળખવામાં થાપ ખાધી હતી. એ એવી રીતે ડીસગાઈઝ થયેલો હતો કે હું એને ઓળખી ન શક્યો. જયારે મેં વૈશાલીને શોમાંથી ગાયબ કરી ત્યારે તેની આંખોમાં ડર ન હતો એની આંખોમાં અપાર ખુશી હતી પણ જે પળે એ ગાયબ થઇ એ પળે મેં એની આંખોમાં અનહદ વેદના જોઈ હતી. એ વેદના મને કહી ગઈ હતી કે કઈક ગરબડ છે. હું સમજી ગયો કે કોઈ રમત રમાઈ હતી પણ ત્યાં