સંગ રહે સાજનનો -27

(58)
  • 3.2k
  • 5
  • 1.8k

વિશાખા આજે બહુ ખુશ છે.તેના મમ્મી આજે તેના લગ્ન પછી બીજી વાર અહીં આવી રહ્યા છે અને પાછા એ પણ તેની સાથે રહેવા. વિરાટે કહ્યું હતું કે તે સાજે આવીને તેના મમ્મીને લઈ આવશે તેમના આવવાના સમયે. તે વિરાટને યાદ કરાવવા ફોન કરે છે કે તે જલ્દી આવી જાય લેવા જવાનું છે તો. પણ એક રીગ વાગે છે ત્યાં જ ફોન કટ થઈ જાય છે. વિશાખા વિચારે છે કદાચ કામમાં હશે એટલે કાપ્યો હશે એટલે પછી ફોન કરશે સામેથી વિચારીને તે કામમાં લાગી જાય છે.... આયુષી એક છોકરી થઈને અત્યારે વિરાટને પામવા એટલી હદે