સંગ રહે સાજનનો -25

(57)
  • 3.4k
  • 6
  • 1.7k

આયુષી ના ત્યાંથી જતા જ સમય પ્રેમલતા પાસે આવે છે. પ્રેમલતા : ભગવાનનો લાખ લાખ ઉપકાર છે કે આ બધુ અનર્થ થાય એ પહેલાં મારી આખો ઉઘાડી દીધી...નહી તો કદાચ આજે બધુ અનર્થ હુ મારા હાથે જ કરત...મારા દીકરાની જિંદગી ઉજાળી દેત. સમય : શું થયું આન્ટી કેમ આવુ કહો છો ?? આયુષી તમારી સાથે કેમ વાત કરવા આવી હતી ?? આટલી બધી શું વાત કરી એણે ?? પ્રેમલતા તેને આયુષી એ કહેલી બધી વાત જણાવે છે. અને કહે છે કદાચ મે અત્યારે વિશાખા ને મારી વહુ તરીકે ન સ્વીકારી હોત તો કદાચ હુ આ માટે રખે ને તૈયાર થઈ