સંગ રહે સાજનનો -23

(61)
  • 3.7k
  • 6
  • 1.8k

નિર્વાણ કહે છે, મારે કંઈ સાભળવુ નથી તને પોલિસ જ ઠીક કરશે. આવી ગદારી કરનાર ને એજ બરાબર કરશે. મિ.જોશીની પત્ની કહે છે, પ્લીઝ મહેરબાની કરીને એમને માફ કરી દો.તેમના વતી હુ માફી માગુ છું . એમનાથી ભુલ ગઈ ગઈ છે એ હુ સ્વીકારૂ છુ. પણ સમાજમાં અમારી આબરૂ ના ધજાગરા થશે. આ સાભળીને નિર્વાણ ને અચાનક યાદ આવે છે કે તેને પણ તેના મમ્મી પપ્પા સાથે ખોટું કર્યુ છે. મિ.જોશીએ તો તેના સંતાનોના ભવિષ્ય માટે થઈ ને આ બધું કર્યું છે.પણ મારી પાસે તો એવો કોઈ પ્રોબ્લેમ નહોતો છતાં મારા પપ્પા જેટલા સક્ષમ દેખાવા મે આ બધુ કર્યુ. એમાં