સંગ રહે સાજનનો -20

(59)
  • 4k
  • 4
  • 2.1k

નિર્વાણ ઓફિસ નો સમય પુરો થતાં તે એક મિટિંગ માટે રોકાય છે. તેમાં ફક્ત ત્રણ જણા હોય છે. એમાં તેના બે અકાઉન્ટન્ટ હોય છે. અને એક સિનિયર એક્ઝિક્યુટિવ છે. તે તેમને પુછીને પૈસા કઈ જગ્યાએ ક્યારે ટ્રાન્સફર થયા હમણાં ત્રણ મહિનામાં એનો રેકોર્ડ માગે છે. અને તેના પર કોની સહી છે એ પણ બધુ ડેટા સાથે માગે છે.એમાં થોડીક વિગતો એમની પાસે બાકીનું કંઈ હાજર નહોતું. બધા થોડા અવઢવમાં હતા કે શુ કહેવું. કોઈની પાસે કોઈ સરખો જવાબ નથી. નિર્વાણ : આટલી મોટી કંપનીમાં તમે લોકો આટલી સારી પોસ્ટ પર છો પણ તમને આવી બેઝિક વસ્તુઓ ખબર નથી. આ સાભળીને