સંગ રહે સાજનનો -18

(65)
  • 3.6k
  • 7
  • 1.9k

નંદિની અને નિર્વાણ બહાર આવેલા છે. ત્યાં જ નંદિની ગુસ્સામાં કહે છે, મને તો લાગ્યું કે તુ આજે મમ્મીજી મમતામા મોહીને બધુ જ કઈ દેવાનો છે સાચુ. નંદિની : તને મમ્મીજી એ શુ કામ બોલાવ્યો હતો ?? તે કંઈ કહ્યું તો નથી ને ?? નિર્વાણ વિચારે છે હુ કંઈ પણ કહીશ તો નંદિની વધારે ગુસ્સે થશે. એટલે તે કહે છે એ તો મમ્મી ને એના એના રિપોર્ટ ની ફાઈલ જોઈતી હતી એ મને આપી હતી પણ અત્યારે મળતી નથી.અને એમને ફરી માથામાં અસહ્ય દુખાવો શરૂ થયો છે માટે એમને જોઈતી હતી ડોક્ટરને બતાવવા જવા. પ્રેમલતાને આવો પ્રોબ્લેમ થોડા વર્ષો પહેલાં