સંગ રહે સાજનનો -17

(65)
  • 3.6k
  • 4
  • 2.1k

પ્રેમલતા તરત જ ફોન કરે છે નિર્વાણ ને અને કહે છે મારે હાલ જ તને મળવુ છે પણ તુ એકલો આવ મારા રૂમમાં. થોડી વારમાં જ નિર્વાણ રૂમમાં આવે છે. પ્રેમલતા પહેલા રૂમ બંધ કરે છે અને કહે છે , તુ મને બધી સચ્ચાઈ કહે આ બધુ શુ કરી રહ્યો છે તુ?? તને આ બધી રમત લાગે છે ?? આ માટે તને તારા પપ્પાને કંઈ પણ પુછવુ જરૂરી ના લાગ્યું ?? તારા પપ્પા એ કેટલી મહેનત કરીને બિઝનેસ ને આ લેવલ સુધી પહોચાડ્યો છે. નિર્વાણ : શુ શેની વાત કરી રહી છે મમ્મી તુ ?? મને કંઈ સમજાતુ નથી. પ્રેમા