સંગ રહે સાજન નો -16

(62)
  • 4.3k
  • 4
  • 1.9k

આખરે વિરાટ આયુષીને તેના આલ્બમમાં હીરોઇન તરીકે રોલ માટે હા પાડી દે છે..આયુષી તો બહુ ખુશ થઈ જાય છે.જાણે તેના ચહેરા પર કંઈક બહુ મોટું હાસિલ કરી દીધું હોય એવી ખુશી વર્તાઈ રહી છે... સમય (મનમાં ): મારા દોસ્ત કોણ જાણે મને હજુ પણ લાગી રહ્યું છે કે આયુષીને લઈને તુ તારા જીવનની બહુ મોટી ભુલ કરી રહ્યો છે. વિરાટ તો કહી દે છે બે દિવસ પછી શુટિંગ ચાલુ કરવાનુ છે એટલે તમને ફોન કરીને બોલાવીશુ. અને આયુષી ત્યાથી જતી રહે છે....                 *         *         *         *         * બે દિવસ પછી, આજે વિરાટના નવા આલ્બમનુ શુટિંગ શરુ થવાનું છે. પણ