સંગ રહે સાજન નો -15

(67)
  • 3.4k
  • 4
  • 1.9k

વિરાટ રાત્રે સુતા વિશાખા સાથે વાત કરતો હોય છે.તે કહે છે રિપોર્ટ તો બધા નોર્મલ છે એટલે હવે એ તો શાતિ થઈ ગઈ. પણ હવે કાલે ઓડીશન લીધુ તેમાંથી કોઈ એકને પસંદ કરવાનુ છે..મને કંઈ સમજાતુ નથી . વિશાખા : કેમ એવું શુ કન્ફ્યુઝન છે ?? જે સારુ લાગે વધારે બધી રીતે તેને હા પાડી દેવાની. વિરાટ તેને આવેલી આજની બધી વાત કરે છે. મને આ આયુષીને હા પાડવી કે નહી કંઈ સમજાતુ નથી .તે ખરેખર સાચુ કહેતી હશે ?? તેને અનુભવ નથી બહુ આ કામનો પણ તેના આત્મવિશ્વાસ પરથી એવુ લાગે છે કે તે જલ્દી સેટ થઈ જશે. જ્યારે