સંગ રહે સાજન નો -13

(61)
  • 3.7k
  • 5
  • 2k

નિવેશના પગ નીચેથી ધરતી ખસી જાય છે...આ શું જેના પર આટલો વિશ્વાસ મુક્યો તે જ આવુ કરી શકે ?? પોતાનું જ લોહી આવુ કરે ?? એને શુ ખોટ હતી કે એને મારી પીઠ પાછળ આવુ કરવુ પડ્યું ?? ક્યાય જગ્યા મળે તો ધરતીમાં સમાઈ જાય એવી સ્થિતિ થઈ ગઈ છે પરાણે જાણે ગાડી ચલાવી રહ્યા છે. તે પહેલા ઘરે જવાને બદલે વિરાટ ને ફોન કરે છે...વિરાટ કંઈક કામથી બહાર આવેલો છે તે કહે છે ,પપ્પા વિશાખા ઘરે છે તમે ઘરે જાઓ...પણ પપ્પા તમારો અવાજ આવો કેમ આવે છે તમારી તબિયત તો બરાબર છે ને ?? નિવેશશેઠ : હા હા બેટા