સંગ રહે સાજન નો -12

(67)
  • 3.8k
  • 3
  • 2k

વિરાટ અને વિશાખા ના લગ્ન ને દોઢેક વર્ષ થઈ ગયું છે.બંને એક સાથે એકપછી એક આલ્બમ કરી રહ્યા છે. એ પણ સારા એવા ફેમસ થઈ ગયાં છે. એક દિવસ શુટિંગ ચાલુ હોય છે તે લાબા સમય સુધી આજે ચાલવાનું છે એવું નક્કી થયું હતુ એટલે આજે વિરાટ અને વિશાખા પણ ત્યાં જ જમી લે છે. ત્યાર બાદ શુટિંગ ચાલુ હોય છે ત્યાં જ અચાનક વિશાખા ત્યાં સેટ પર ચક્કર આવતા પડી જાય છે. વિરાટ અચાનક ગભરાઈ જાય છે. ત્યાં તેને પાણીને પીવડાવીને પછી થોડી પ્રાઈમરી ટ્રીટમેન્ટ આપે છે. પણ હજુ તેને એટલું સારૂ નથી લાગતુ.એટલે વિરાટ શુટિંગ બંધ કરાવીને તેને