ધ રીંગ - 17

(414)
  • 6.7k
  • 24
  • 4.8k

અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે. અમન સાથે ડાયવોર્સ લેવાં રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે.. ગોપાલ હનીફ ને પકડવા કંઈક યુક્તિ વિચારે છે. રીના ને હતું કે અપૂર્વની યોજના મુજબ પોતે અમનને ડાયવોર્સ આપવામાં સફળતા મેળવી શકશે.. પણ અચાનક રીના નાં ફોનની રિંગ વાગી.. રીના એ જોયું તો કોઈ અજાણ્યાં નંબર પરથી કોલ હતો.. રીના એ કોલ રિસીવ કર્યો ત્યાં સામેથી અવાજ આવ્યો.