જાણે-અજાણે (19)

(66)
  • 5.2k
  • 3
  • 3k

વંદિતા એ બોલવાનું શરૂ કર્યું " રચનાદીદી પહેલાં આવી નહતી. તેમનો સ્વભાવ સરળ અને ઉમદા હતો. દરેક સાથે હસીને વાત કરતાં. ગુસ્સો કરવો, કોઈને સાથે ખરાબ કે ઉંચા અવાજે વાત કરવું એ તો જાણે આવડતું જ નહતું. તમે કોઈ દિવસ પૂછ્યું નથી કે અમને અંગ્રેજી કેવી રીતે ખબર પડે છે?.. કે અમે ગામમાં રહેવા છતાં આટલી શુધ્ધ વાતો કેવી રીતે કરી શકીયે છે! ... પણ હું કહીં દઉં કે અમારાં ગામમાં 10 ધોરણ સુધીની જ શાળા છે. અને આગળ ભણવા બહારનાં શહેરોમાં જવું પડે. અને એટલે અહીંયા 10 સુધી તો છોકરીઓને ભણાવવામાં આવે પણ કોઈ