પહેલો પ્રેમ - 3 - છેલ્લો ભાગ

(42)
  • 3.7k
  • 5
  • 1.5k

હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવ કમેંટ box અથવા મેસેજ box માં જણાવી શકો છો. આગળ ના ભાગ માં આપણે જોયું કે કોલેજ માં ફ્રેશર પાર્ટી યોજવામાં આવી હોય છે અને શ્વેતા અને એનું ગ્રૂપ પાર્ટી એન્જોય કરીને ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહ્યા હોય છે અને ત્યાં જ શ્વેતા ને યાદ આવે છે કે એનું પર્સ તો અંદર જ રહી ગયું છે તો એ અંદર પર્સ લેવા જાય છે અને ત્યાં જ કોઈક તેને બળજબરી થી પકડીને અંદર ક્લાસ તરફ લઈ