પહેલો પ્રેમ - 2

(38)
  • 5.1k
  • 5
  • 1.7k

હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ box અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. આગળ નાં ભાગમાં આપણે જોયું કે શ્વેતા કમ્પ્યુટર Engineering માં એડમિશન લે છે અને રાહુલ ની નજર તેના પર પડતા તે તેનો દિવાનો થઈ જાય છે. હવે આગળ. આ બાજુ શ્વેતા ની ખૂબસૂરતી જોઈને ક્લાસ ના દરેક છોકરાઓ આંખનો પલકારો પણ મારવાનું ભૂલી જાય છે. ક્લાસ માં એન્ટર થઈને શ્વેતા બીજી બેંચ પર જઈને બેસી જાય છે. થોડી વાર રહીને લેક્ચર પુરો થવાનો બેલ વાગે