કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય - ૨

  • 6.5k
  • 3
  • 2.6k

અધ્યાય-2 "અનાથ આશ્રમ " આ વાર્તા અર્થ ની છે.શારદા નગર માં રહેતો એક દસમા ધોરણ નો છોકરો ,એક અનાથ છોકરો ,એક મન મોજીલો છોકરો. તેને કલ્પના બહુ ગમે છે હું જાણું છુ તમારા મન માં કલ્પના એક છોકરી છે પણ એવું નથી કલ્પના એટલે તેની પોતાની વિચારશ્રેણી તેના પોતાના સ્વપન તે જગ્યા અને ગમે તે સમય પર રચી શકે એક કલ્પના જ હતી જ્યાં તેને કોઈ દુઃખી થવાની સંભાવના દેખાઈ નહોતી. તેનું માનવું હતું કે ત્યાં તેને પોતાના માતાપિતા મળી જશે તેને વાસ્તવિકતા ગમતી પણ તેનું માનવું હતું કે