બે પાગલ - ભાગ ૧૧

(58)
  • 4.2k
  • 3
  • 1.9k

બે પાગલ ભાગ ૧૧ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. વેકેશનના દસ દિવસ વિતે છે. અમદાવાદનો રીવર ફ્રન્ટ. શુ વાત કરૂ આ રીવર ફ્રન્ટ વિષે. અહી પ્રેમની પળોને માણતા પંખીઓ અને માણસો પણ દેખાય છે અને બીજી બાજુ બ્રેક-અપ થતા પણ જોવા મળે છે. ઈનશોર્ટ આ જગ્યા પર ઘણા પ્રેમ પ્રકરણની શરૂઆત પણ થાય છે અને ઘણા બધા પ્રેમ પ્રકરણનો અંત પણ. અહીં દોસ્તોની દોસ્તી પણ જોવા મળે છે અને કેટલાક નાના