પ્રેમ કે પ્રતિશોધ - 24

(84)
  • 3.3k
  • 4
  • 2.2k

પ્રેમ કે પ્રતિશોધ-24પ્રેમ કે પ્રતિશોધ-24(આગળના ભાગોમાં જોયું કે અજયની પણ શિવાનીની જેમ હત્યા કરવામાં આવી હતી. તેને પણ મારી અને આત્મહત્યા કરી હોય તેવો સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી હતી. અને અર્જુનને વિનય અને રાધી દ્વારા પ્રેમ વિશે જાણવાં મળે છે.)હવે આગળ.......અર્જુન સામે અત્યારે ઘણા બધા પ્રશ્નો હતા. શિવાની અને અજયની હત્યામાં કદાચ પ્રેમ સામેલ હોઈ શકે એમ વિચારી અર્જુને તપાસ આગળ વધારવાનું વિચાર્યું.પોલીસ સ્ટેશને પહોંચી તેણે રમેશને કેબિનમાં બોલાવીને વિનય સાથે થયેલ વાતચીત વિગતે જણાવી.“પણ સર, આ ખાલી રાધીનો વહેમ પણ હોઈ શકે ને?"રમેશે કહ્યું.અર્જુને કહ્યું,“હા પણ આપણે એક વખત ચકાસવું પડશે. આ પ્રેમ અત્યારે ક્યાં છે? શું કરે