સંગ રહે સાજન નો -11

(60)
  • 3.9k
  • 4
  • 2k

શ્રુતિ ઈશાનને રૂમમાં લઈ જઈને કહે છે , ઈશાન તુ મને છોડીને ક્યાંય જઈશ તો નહી ને ?? અને તે એકદમ ઉદાસ થઈ ને તેને પકડીને ઉભી રહી જાય છે. ઈશાન : તુ અચાનક આવુ બધુ કેમ કહે છે. શું થયુ છે તને જે હોય તે મને જણાવ. શ્રુતિ : હુ મા નહી બની શકુ ક્યારેય તો તુ મને સ્વીકારીશ. તને પપ્પા કહેનાર કોઈ નહી આવે તો તુ મને છોડી દઈશ ?? ઈશાન : તુ આ બધુ શુ કહી રહી છે મને કંઈ સમજાતુ નથી. તુ જે હોય તે મને સ્પષ્ટ કહે બકા. શ્રુતિ : મને ડોક્ટરે કહ્યું છે કે